Uncategorized

જુવારના માલપુઆ

વિભા ચાંપાનેરી, અમદાવાદ

સામગ્રીઃ 1 વાડકી જુવારનો લોટ, 6-7 ખજૂર (ઠળિયા કાઢેલા) 1 નંગ કેળુ, 1 કપ દૂધ, 1 ચમચી વરિયાળી, 1 ચમચી દહીં તથા શેકવા માટે ઘી

બનાવવાની પ્રક્રિયાઃ કેળા અને ખજૂરમાં દૂધ ઉમેરીને ક્રશ કરી લો. હવે એમાં જુવારનો લોટ ઉમેરી દહીં અને વરીયાળી નાખી ખીરુ તૈયાર કરો. ત્યારબાદ નોનસ્ટીક પેનમાં ઘી મુકી માલપુઆ ઉતારો. આગળ પાછળ સોનેરી રંગના થાય એટલે ઉતારીને સર્વ કરો. ફકત માલપુઆ ખાવા હોય ત્યારે ઉપર થોડાં ડ્રાયફૂટ (બદામ- પિસ્તાની કતરણ) ભભરાવીને પીરસો.

#food #foodporn #foodie #instafood #foodphotography #foodstagram #yummy #foodblogger #foodlover #instagood #love #delicious #follow #like #healthyfood #homemade #dinner #foodgasm #tasty #photooftheday #foodies #restaurant #cooking #lunch #picoftheday #bhfyp #foodpics #instagram #healthy #chef #Jowar

Leave a comment