Uncategorized

કિનવા ખીર

જીગીશા મોદી

ફોન નં. 079 27912792, 27913293, ઈમેલઃ sattvik@sristi.org,

સામગ્રીઃ કિનવા, દૂધ, ગોળ, રોસ્ટેડ ડ્રાયફ્રુટ.

બનાવવાની પ્રક્રિયા: કિનવાને ધોઇને બાફી લેવા. દૂધને ગરમ કરી તેમાં બાફેલા કિનવા નાખી દો. ત્યારબાદ ગોળ નાખી ઉકળવા દો. થોડું ઘટ્ટ થાય એટલે તેમાં રોસ્ટેડ ડ્રાયફ્રૂટ નાખી ઠંડી થવા દો. આ ખીર ઠંડી અને ગરમ બંને ખાવામાં સારી લાગે છે.

ફાયદાઃ ગ્લુટેન ફ્રી, ફાયબર અને પ્રોટીનની માત્રા વધારે, વિટામીન અને મિનરલ્સ સારા મળે છે. લાલ , સફેદ અને કાળા કલરમાં મળે છે. કિનવામાંથી સ્વીટ ડીશ અને સેવરી પણ બનાવી શકાય છે.

#food #foodporn #foodie #instafood #foodphotography #foodstagram #yummy #foodblogger #foodlover #instagood #love #delicious #follow #like #healthyfood #homemade #dinner #foodgasm #tasty #photooftheday #foodies #restaurant #cooking #lunch #picoftheday #bhfyp #foodpics #instagram #healthy #chef #Quinoa #Kheer

Leave a comment